ગણિત વિજ્ઞાન લેબોરેટરી માટે શાળાની  પસંદગીનુ ફોર્મ
આ અરજી ફક્ત સરકારી પ્રાથમિક શાળા કે જેમની પસંદગી  આ વર્ષ ૨૦૧૮ માટે તેમના ક્લસ્ટરની શ્રેષ્ઠ શાળા તરીકે થઇ છે. તેના  ગણિત/વિજ્ઞાન વિષય માટે ભરતી કરાયેલા શિક્ષકો એ પોતાના આચાર્યને સાથે રાખીને આ ફોર્મ ભરવાનું રહેશે.
Sign in to Google to save your progress. Learn more
ગણિત-વિજ્ઞાન લેબોરેટરી માટેના સર્વેમાં આપનું સ્વાગત છે.  
ધો. ૬ થી ૮ના ગણિત અને વિજ્ઞાન વિષયની સંકલ્પનાઓને સરળતાથી સમજાવી શકાય અને વિદ્યાર્થીઓ જાતે કરીને શીખે તથા જાતે કંઇક નવું શોધવા-શીખવાનો આનંદ મેળવી શકે તે માટે ગણિત-વિજ્ઞાનની લેબોરેટરી તૈયાર થશે. શિક્ષક જે તે એકમની સાથે સાથે જ વિદ્યાર્થીઓને આ લેબોરેટરી દ્વારા અનુભવ જન્ય જ્ઞાન આપી શકશે. આખરે આ લેબોરેટરી દ્વારા આપણા ઉચ્ચ પ્રાથમિક ધોરણોના વિદ્યાર્થીઓમાં ગણિતીક અને વેજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસસે તથા તેઓ શોધખોળ/સંશોધન કરવા પ્રેરાશે.  આ ગણિત-વિજ્ઞાન લેબોરેટરીનો ઉપયોગ શાળા કક્ષાએ અસરકારક ઉપયોગ કરવાનો છે. જે માટે આપે આપની તૈયારી દર્શાવેલ છે. આ ગણિત-વિજ્ઞાન લેબોરેટરીનો ઉપયોગ કરવા માટે આપ આપની શાળા માટે  નોડલ પરસન  તરીકે ગણવામાં આવશે. અને જેના અસરકારક અમલીકરણ માટે તમારી તેમજ તમારા પ્રિન્સીપાલન અંગત જવાબદારી રહેશે.
શાળાનો ડાયસ કોડ *
Agree ? *
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy