Request edit access
PAT WITH TECH  PAT 9
PAT WITH TECH માં આપનું સ્વાગત છે.ધોરણ 6 ના દ્વિતિય સત્ર ની સામયિક એકમ કસોટી (PAT) નો આમાં સમાવેશ કરવામાં આવેલ છે.
Sign in to Google to save your progress. Learn more
Email *
નામ *
શાળાનું નામ *
તાલુકો
9/2 ને દશાંશ સંખ્યા માં આમ લખાય ? *
1 point
X અક્ષ અને Y અક્ષ ના છેદ બિંદુ ને ....... કહે છે ? *
1 point
............માટે પ્રમાણમાપ લેવું પડે છે. *
1 point
.............પર લંબચોરસ સ્તંભ દર્શાવાય છે ? *
1 point
..............પર સંખ્યાત્મક માહિતી દર્શાવાય છે ? *
1 point
X અક્ષ અને Y અક્ષ પરસ્પર ...........હોય છે. *
1 point
એક ચોરસ ની પરિમિતિ 64 સેન્ટીમીટર છે તો ચોરસની બાજુની લંબાઈ કેટલા સેન્ટીમીટર થાય ? *
1 point
એક ચોરસની બાજુની લંબાઈ દસ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલા સેન્ટીમીટર વર્ગબ થાય ? *
1 point
એક નિયમિત ષટકોણ ની પરિમિતિ 48 સેમી છે તો તેની બાજુ ની કેટલા સેમી થાય ? *
1 point
એક લંબચોરસ ની લંબાઈ 12 સેમી અને પહોળાઈ ૩ સે.મી છે તો તેનું ક્ષેત્રફળ કેટલા ચો સેમી થાય ? *
1 point
એક સમબાજુ ત્રિકોણ ની પરિમિતિ ૩૦ સેમી છે તો તેની બાજુની લંબાઈ કેટલા સેમી હોય. ? *
1 point
એક લંબચોરસ નું ક્ષેત્રફળ 48 ચો સેમી છે જો લંબાઈ 8 સેમી હોય તો પહોળાઈ કેટલા સેમી થાય ? *
1 point
1 નો 10 મો ભાગ એટલે ? *
1 point
“0.1” ને કેવી રીતે વંચાય ? *
1 point
“.” ના ચિહન ને શુ કહેવાય ? *
1 point
0.001 ને કેવી રીતે વંચાય ? *
1 point
બે દશક અને નવ દશાંશ ને દશાંશ સ્વરુપે કેવી રીતે લખાય ? *
1 point
સાત દશાંશ ને દશાંશ સ્વરુપે કેવી રીતે લખાય ? *
1 point
ચૌદ પોઇન્ટ છ ને દશાંશ સ્વરુપે કેવી રીતે લખાય ? *
1 point
છસ્સો પોઇન્ટ આંઠ ને દશાંશ સ્વરુપે કેવી રીતે લખાય ? *
1 point
એક સો અને બે એકમ *
1 point
5/10 ને દશાંશ સ્વરુપે કેવી રીતે લખાય ? *
1 point
137 + 5/100 ને દશાંશ સ્વરુપે કેવી રીતે લખાય ? *
1 point
0.03 ને શબ્દો માં કેવી રીતે લખાય ? *
1 point
25.65 + 9.005 + 3.7 નો સરવાળો કેટલો થાય ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy