Request edit access
PAT WITH TECH  PAT 6
PAT WITH TECH માં આપનું સ્વાગત છે.ધોરણ 6 ના દ્વિતિય સત્ર ની સામયિક એકમ કસોટી (PAT) નો આમાં સમાવેશ કરવામાં આવેલ છે.
Sign in to Google to save your progress. Learn more
Email *
નામ *
શાળાનું નામ *
તાલુકો
કવિ વાંસડી માંથી શું ઉતારવા માગે છે ? *
1 point
વાંસળી કોણ વગાડે છે ? *
1 point
ફિલ્મ જોવા જવા માટે બન્ને મિત્રો પાસે શુ નહતું ? *
1 point
પત્ર કોણે લખ્યો હતો ? *
1 point
મેનેજર પત્રને વાંચી શક્યા નહીં કેમકે... *
1 point
બંને મિત્રોને શેનો અફસોસ હતો ? *
1 point
સીતાના સ્વયંવરમાં મુકેલા ધનુષ્ય નું નામ શું હતું ? *
1 point
સીતા સ્વંયમવર માં મૂકેલું ધનુષ્ય કોનું હતું ? *
1 point
રાવણનું મિથ્યાભિમાન કાવ્ય માં આખરે રાવણ... *
1 point
સ્વયંવર કોનો હતો ? *
1 point
શિવ પાર્વતી સ્તુતિ કરતી વખતે સીતાએ શિવ ને કેવા કહ્યા છે ? *
1 point
સીતાએ કોને વરમાળા પહેરાવી હતી ? *
1 point
રાવણ કયા દેશનો રાવણ હતો ? *
1 point
રાવણે કયા પર્વત ને હલાવી નાખ્યો હતો ? *
1 point
રાવણના ભાઈનું નામ શું હતુ ? *
1 point
પ્રવાસ સમિતિના ત્રણ સભ્યોનું કયું જોડકું સાચું છે ? *
1 point
જન્મદિનની શુભેચ્છા માટે લખાયેલા સુભાષિત મા કોનું નામ હતું ? *
1 point
સિંધુએ જાહેર કરેલા પ્રવાસ ના સ્થળોમાં કયું નામ નથી ? *
1 point
પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ લેખના લેખક કોણ છે ? *
1 point
સિંધુએ કઈ બાબત અંગે સમિતિનો અભિપ્રાય જાહેર કર્યો ? *
1 point
'સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ' પંક્તિ ના લેખક કોણ છે ? *
1 point
સૌરાષ્ટ્રના સાગરકાંઠા નું વૃંદાવન કોને કહેવામાં આવે છે ? *
1 point
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ સ્થળ નું નામ શું છે ? *
1 point
વાંસલડી માં કેટલા ફુમતા લટકે છે ? *
1 point
ઝૂલેલાલ ના ગીત કોણ ગાય છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy