Request edit access
PAT WITH TECH  PAT 5
PAT WITH TECH માં આપનું સ્વાગત છે.ધોરણ 6 ના દ્વિતિય સત્ર ની સામયિક એકમ કસોટી (PAT) નો આમાં સમાવેશ કરવામાં આવેલ છે.
Sign in to Google to save your progress. Learn more
Email *
નામ *
શાળાનું નામ *
તાલુકો
આસોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી ? *
1 point
કઈ વનસ્પતિ ના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે ? *
1 point
નીચેના પૈકી ક્યુ સજીવ છે ? *
1 point
ક્યુ પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે ? *
1 point
બર્ફીલો દીપડો એ ક્યાં પ્રદેશનું પ્રાણી છે ? *
1 point
નીચેના પૈકી કોનો સમાવેશ ભુનિવાસસ્થાન માં થતો નથી ? *
1 point
નીચેના પૈકી ક્યુ જળચર પ્રાણી છે ? *
1 point
ક્યાં જળચર પ્રાણી ને શ્વસન માટે ઝાલર હોતા નથી ? *
1 point
ઊંટ ના રણ પ્રદેશમાં રહી શકે તે માટે ના અનુકૂલનો નીચે આપેલા છે આ પૈકી ક્યુ અનુકૂલન પાણી ની અછત સામે પહોંચી વળવા વિશેનું નથી ? *
1 point
નીચેના પૈકી નિવાસસ્થાન નો અજૈવ ઘટક કયો છે ? *
1 point
નીચેના પૈકી નિવાસસ્થાનનો જૈવઘટક કયો છે ? *
1 point
ક્યુ પ્રાણી પાણીમાં તેમજ જમીન ઉપર રહી શકે  ? *
1 point
એક કિલોમીટર બરાબર કેટલા મીટર ? *
1 point
નીચેના પૈકી કયો લંબાઈ માપવાનો સાચો એકમ છે ? *
1 point
સેન્ટીમીટર કરતા નાનો એકમ કયો છે ? *
1 point
કોઈ પણ બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટે નો વ્યવહારિક એકમ કયો છે ? *
1 point
દરજી તમારૂં માપ લેવા શાનો ઉપયોગ કરે છે ? *
1 point
નીચેના પૈકી કયો પદાર્થ ગતિમાન હોય છે ? *
1 point
પંખા ના પાંખિયા ની ગતિ ક્યાં પ્રકાર ની છે ? *
1 point
એકજ પાટા પર ચાલતી ટ્રેન ને કઈ ટ્રેન કહેવાય ? *
1 point
તમારા ગણિત ના પુસ્તક ની લંબાઈ ક્યાં એકમ માં મપાય છે ? *
1 point
૧૯ મી સદીની શરૂઆત માનવી એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો ? *
1 point
લંબાઈ માપવા માટેનો SI એકમ કયો છે ? *
1 point
ચગડોળમાં બેઠેલો છોકરો કયા પ્રકારની ગતિ કરે છે ? *
1 point
૨.૫ મીટર ને સેન્ટીમિટર માં ફેરવો ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy