Request edit access
PAT WITH TECH  PAT 10
PAT WITH TECH માં આપનું સ્વાગત છે.ધોરણ 6 ના દ્વિતિય સત્ર ની સામયિક એકમ કસોટી (PAT) નો આમાં સમાવેશ કરવામાં આવેલ છે.
Sign in to Google to save your progress. Learn more
Email *
નામ *
શાળાનું નામ *
તાલુકો
મગધ સામ્રાજ્ય માં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી ? *
1 point
કઈ સાલમાં ચંદ્રગુપ્ત પહેલો પાટલીપુત્ર ની રાજગાદી એ બેઠો ? *
1 point
રાજાએ ગુપ્ત વંશ શરૂ કર્યો હતો ? *
1 point
ઉત્તર ભારતમાં ગામ નો મેળો કયા નામે ઓળખાતો હતો ? *
1 point
બુદ્ધ ધર્મના મૂળ ગ્રંથના ને શું કહેવામાં આવે છે ? *
1 point
કયું શિવમંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવેલું છે ? *
1 point
જૈન ગ્રંથો કયા નામે ઓળખાય છે ? *
1 point
કયા વિશ્વ વિખ્યાત ચિત્ર ને ભારતીય સંસ્કૃતિ નું ઘરેણું માનવામાં આવે છે ? *
1 point
બંગાળમાં કઈ વિદ્યાપીઠ આવેલી છે ? *
1 point
સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે ? *
1 point
ભારતીય સંસ્કૃતિના વિવિધતા ના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું ? *
1 point
પ્રાચીન સમયમાં કોના વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું ? *
1 point
નીચેનામાંથી કઈ કલા નો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય ? *
1 point
ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય માં કોનો સમાવેશ થાય છે ? *
1 point
ભારતમાં માં કયો વારસો આદ્વિતીય છે ? *
1 point
નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે ? *
1 point
પર્વતો કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે ? *
1 point
એન્ડીઝ નામનો ગેડ પર્વત ક્યાં ખંડ માં આવેલો છે ? *
1 point
નીચેનામાંથી કયો પર્વત ખંડ પર્વત છે ? *
1 point
માળવા નો ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે ? *
1 point
કોની મદદથી વિશ્વના કોઇપણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે ? *
1 point
નકશા શબ્દ નો અંગ્રેજી પર્યાય શો છે ? *
1 point
ઉગતા સૂર્યની સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશા તરફ હોય ? *
1 point
રંગીન નકશાઓમાં જળ સ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે ? *
1 point
નીચેના પૈકી કયું અંગ નકશા નું અંગ નથી. ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy